Std 6 to 8 MT Training

ઘો. ૬ થી ૮ નવા અભ્યાસક્રમ અભિગમ સી.આર.જી. તાલીમ રાજયમાં જુન ર૦૧રથી અમલમાં આવેલ ધોરણ ૬ થી ૮ના નવા અભ્યાસક્રમ સંબંધિ અભિગમની તાલીમ જિલ્લાના તમામ શિક્ષાકોને મળી રહે તે માટે બ્લોક કક્ષાાની અને સીઆરસી કક્ષાાની તાલીમ માટેના તજજ્ઞ તરીકે સીઆરજી તાલીમનું આયોજન ૧ર એપ્રિલ  ર૦૧રથી ૧૮ એપ્રિલ ર૦૧ર દરમિયાન વિષય પ્રમાણે તબકકાવાર કરવામાં આવેલ. આ તાલીમમાં ધો. ૬ થી ૮ના નીચેના વિષય માટે કલસ્ટરદીઠ એક સીઆરજીને તાલીમમાં બોલાવવામાં આવ્યા હતા.
 ધો. ૬ થી ૮ના સર્વાંગીણ શિક્ષાણના વિષયની તાલીમ 
પ્રથમ તબકકામાં ધો. ૬ થી ૮ના સર્વાંગીણ શિક્ષાણના વિષયો માટે સીઆરસી દીઠ-૧ સીઆરજીને તા.૧ર/૪/ર૦૧ર થી ૧૩/૪/ર૦૧ર દરમિયાન જિલ્લા શિક્ષાણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે બે દિવસની તાલીમ રાખવામાં આવી હતી. તાલીમના વિષયોમાં શારિરીક શિક્ષાણ, સંગીત, કાર્યાનુભવ , ચિત્રકામ જેવા વિષયોની તાલીમ આ બે દિવસ દરમિયાન આપવામાં આવી હતી. તાલીમમાં તજજ્ઞ સહીત કુલ પ૧ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. તાલીમમાં તજજ્ઞ તરીકે ડાયેટના લેકચરર દક્ષાાબેન જોશી, રીસોર્સ પર્સન શિક્ષાક શ્રી મહેશભાઈ રાછડીયા, વિક્રમભાઈ શિયાળ, નરેન્દ્રભાઈ પટેલ અને સુરેશભાઈ વાછાણીએ ભૂમિકા નિભાવી હતી.
ધો.૬ થી ૮ના ગુજરાતી-હિન્દી વિષયની તાલીમ 
બીજા તબકકામાં ધો.૬ થી ૮ના ગુજરાતી-હિન્દી વિષય માટે સીઆરસી દીઠ-૧ સીઆરજીને અને અંગ્રેજી-સંસ્કૃત વિષય સીઆરસીદીઠ-૧ સીઆરજીને તા.૧ર/૪/ર૦૧ર થી ૧૩/૪/ર૦૧ર દરમિયાન જિલ્લા શિક્ષાણ અને તાલીમ ભવન ખાતે બે દિવસની તાલીમ રાખવામાં આવી હતી. તાલીમના વિષયોમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત જેવી ભાષાના વિષયની તાલીમ બે જૂથમાં આ બે દિવસ દરમિયાન આપવામાં આવી હતી. નવા અભ્યાસક્રમમાં આ વિષયો ભણાવવાના રીત, આર.ટી.ઈ. ર૦૦૯ અને એન.સી.એફ. ર૦૦પમાં ભાષા શિક્ષાણ માટેની જોગવાઈઓ, નવા અભ્યાસક્રમમાં આ વિષયોની વિશેષ્ાતા, ગુજરાતી અને હિન્દી તથા અંગ્રેજી-સંસ્કૃત વિષય શિક્ષાણના હેતુઓ, ભાષા શિક્ષાણ માટેની પ્રવૃતિઓ, ઈ.આર.એ.સી. અભિગમ, ભાષ્ાા શિક્ષાણનું મૂલ્યાંકન વગેરે જેવા મુદાઓની તાલીમ સીઆરજીને આપવામાં આવી હતી. ભાષાના કુલ ૧૦ર તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. તજજ્ઞ તરીકે ડાયેટના લેકચરર ગીતાબેન સેંજલીયા, રીસોર્સ પર્સન શિક્ષાક શ્રી દીપકભાઈ વાઢેળે, વિવેકભાઈ જોશી અને પરેશભાઈ જોશીએ ભૂમિકા નિભાવી હતી. સંસ્કૃત  વિષય માટે ડાયેટના લેકચરર અને સંસ્કૃત વિષ્ાયના એસ.આર.જી. શ્રી રૂતાબેન પરમાર દ્વારા વિશેષ્ા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ધો. ૬ થી ૮ના ગણિત-વિજ્ઞાન ટેકનોલોજિ તાલીમ
ત્રીજા તબકકામાં ધો. ૬ થી ૮ના ગણિત-વિજ્ઞાન ટેકનોલોજિ વિષ્ાય માટે સીઆરસી દીઠ-૧ સીઆરજીને તા.૧૬/૪/ર૦૧ર થી ૧૮/૪/ર૦૧ર દરમિયાન જિલ્લા શિક્ષાણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે ત્રણ દિવસની તાલીમ રાખવામાં આવી હતી. તાલીમના વિષ્ાયોમાં ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજિ જેવા વિષ્ાયોની તાલીમ આ ત્રણ દિવસ દરમિયાન આપવામાં આવી હતી. નવા અભ્યાસક્રમમાં આ વિષ્ાયો ભણાવવાના રીત, આર.ટી.ઈ. ર૦૦૯ અને એન.સી.એફ. ર૦૦પમાં ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજિના શિક્ષાણ માટેની જોગવાઈઓ, નવા અભ્યાસક્રમમાં આ વિષ્ાયોની વિશેષ્ાતા, ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજિ વિષ્ાય શિક્ષાણના હેતુઓ, ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજિ શિક્ષાણ માટેની પ્રવૃતિઓ, ઈ.આર.એ.સી. અભિગમ, ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજિ શિક્ષાણનું મૂલ્યાંકન વગેરે જેવા મુદાઓની તાલીમ સીઆરજીને આપવામાં આવી હતી. ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજિની તાલીમમાં તજજ્ઞ સહીત કુલ પ૩ તાલીમાથર્ીઓએ ભાગ લીધો હતો. તાલીમમાં તજજ્ઞ તરીકે ડાયેટના લેકચરર કાશ્મીરાબેન ભટ, રીસોર્સ પર્સન શિક્ષાક શ્રી ચેતનભાઈ જોશી, મીતેશભાઈ ડોડીયા અને રજનીકાન્ત જગતીયાએ ભૂમિકા નિભાવી હતી.
ધો. ૬ થી ૮ના સામાજિક વિજ્ઞાન તાલીમ 
ચોથા તબકકામાં ધો. ૬ થી ૮ના સામાજિક વિજ્ઞાન વિષય માટે સીઆરસી દીઠ-૧ સીઆરજીને તા.૧૬/૪/ર૦૧ર થી ૧૭/૪/ર૦૧ર દરમિયાન જિલ્લા શિક્ષાણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે બે દિવસની તાલીમ રાખવામાં આવી હતી.તાલીમના વિષ્ાયોમાં સામાજિક વિજ્ઞાન તાલીમ આ બે દિવસ દરમિયાન આપવામાં આવી હતી. નવા અભ્યાસક્રમમાં આ વિષ્ાયો ભણાવવાના રીત, આર.ટી.ઈ. ર૦૦૯ અને એન.સી.એફ. ર૦૦પમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષાણ માટેની જોગવાઈઓ, નવા અભ્યાસક્રમમાં આ વિષ્ાયોની વિશેષ્ાતા, સામાજિક વિજ્ઞાન વિષ્ાય શિક્ષાણના હેતુઓ, સામાજિક વિજ્ઞાન માટેની પ્રવૃતિઓ, ઈ.આર.એ.સી. અભિગમ, સામાજિક વિજ્ઞાન શિક્ષાણનું મૂલ્યાંકન વગેરે જેવા મુદાઓની તાલીમ સીઆરજીને આપવામાં આવી હતી. સામાજિક વિજ્ઞાનની તાલીમમાં તજજ્ઞ સહીત કુલ પર તાલીમાથર્ીઓએ ભાગ લીધો હતો. તાલીમમાં તજજ્ઞ તરીકે ડાયેટના લેકચરર અલ્તાફભાઈ રાઠોડ, નારણભાઈ ગોજિયા, રીસોર્સ પર્સન શિક્ષાક શ્રી મનોજભાઈ રામદતીએ ભૂમિકા નિભાવી હતી.
Powered by Blogger.